પીનટ ચટણી (શીંગદાણાની ચટણી) - Sandesh
1.6M
1M
1.7M
APPS

પીનટ ચટણી (શીંગદાણાની ચટણી)

 | 3:00 am IST
  • Share

સામગ્રી : 1 કપ શેકેલા શીંગદાણાનો ભુક્કો, 1 કપ લીલા ધાણા, 2 લીલાં મરચાં, 1 ચમચી જીરું, 1 ચમચી વરિયાળી, નાનો કટકો આદું, 1 ચમચી ખાંડ, 1 કપ દહીં સ્વાદાનુસાર, સિંધવ મીઠું.  

રીત : દહીં સિવાયની બધી જ સામગ્રીને મિક્સ કરી બાઉલમાં બરાબર પીસી લો

ત્યારબાદ તેમાં દહીં ઉમેરી ડુબાડી લો

ફરાળમાં ઉપયોગી ચટણી તૈયાર.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો