બનાના-અંજીર સ્મૂધી - Sandesh
1.6M
1M
1.7M
APPS

બનાના-અંજીર સ્મૂધી

 | 3:00 am IST
  • Share

સામગ્રી : બે નંગ પાકેલાં કેળાં, 4 નંગ અંજીર, 1/2 કપ દૂધ, 1 1/2 (દોઢ) કપ મોળું દહીં, 2 ચમચી ખાંડ, 1 ચમચી બદામની કતરણ.   

 રીત : અંજીરને દૂધમાં બે કલાક પલાળી રાખો 

મિક્સરના જારમાં પલાળેલા અંજીરને દૂધ સાથે ફેરવી લો 

પછી તેમાં સમારેલાં કેળાં, મોળું દહીં અને ખાંડ ઉમેરી બરાબર મિક્સ કરો 

સર્વિંગ ગ્લાસમાં રેડીને ઉપર બદામની કતરણથી ર્ગાિનશ કરો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો