બીટ-બનાના રાયતું - Sandesh
1.6M
1M
1.7M
APPS

બીટ-બનાના રાયતું

 | 12:30 am IST
  • Share

સામગ્રી ઃ ૫૦ ગ્રામ બીટ, એક કેળું, એક બાઉલ દહીં, એક લીલું મરચું, મીઠુ સ્વાદાનુસાર, એક ચમચી રાઇનાં કુરિયાં.

રીત ઃ બીટને બાફીને તેના નાના ટુકડા કરવા, પાકા કેળાને મસળી લેવું દૃ બાઉલમાં દહીંને પાણી નાખ્યા વગર જ વલોવી લેવું દૃ ર્સિંવગ બાઉલમાં દહીં રાખવું દૃ તેમાં બીટના ટુકડા, મસળેલું કેળું, બારીક સમારેલું લીલું મરચું, મીઠુ અને રાઇનાં કુરિયાં ઉમેરીને હલાવવું દૃ વારંવાર ખાવાનું મન થાય એવું રાયતું તૈયાર.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન