ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં

ભરૂચ શહેરના મકતમપુર વિસ્તારમાં આવતીકાલે વીજ પુરવઠો મળશે નહીં

 | 2:30 am IST

ભરૂચ ઃ દક્ષિણ ગુજરાત વીજ કંપનીના જણાવ્યા અનુસાર ૧૩૨ કેવી મકતમપુરના ૨૨ કેવી ગુજકો ફીડરનું સમારકામ કરવાનું હોય તા.૧૭-૯-૨૧ના રોજ મકતમપુર વિસ્તારમાં વીજ પુરવઠો આપી શકાશે નહી.

૧૩૨ કેવી મકતમપુર ભરૂચના ૨૨ કેવી ગુજકો ફીડરનું અગત્યનું કામકાજ કરવાનું હોય તા.૧૭ના સવારે ૯ થી બપોરના ૪ વાગ્યા સુધી મકતમપુર વિસ્તારમાં વીજ પુરવઠો આપી શકાશે નહી. આ વિસ્તારોમાં શાર્દુલ એપાર્ટમેન્ટ, પુજા પાર્ક, યોગી દર્શન, હેપ્પી રેસીડન્સી, યોગી પેટ્રોલ પંપ, ગણેશ શ્રાૃષ્ટિ, સંસ્કાર વીલા, પટેલ વાડી, શ્રાીનાથજી ફ્લેટ, જીએસપીસી ગેસ, રવિરત્ન મોર્ટસ તેમજ તેની આજુ બાજુના વિસ્તારનો સમાવેશ થાય છે. કામપુર્ણ થયેથી જાણકારી આપ્યા વિના વીજ પુરવઠો શરૂ કરી દેવાશે એમ વીજ તંત્ર દ્વારા જણાવાયુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;