ભાવનગરમાં આઠ કિલો લિચીનો નિકાલ
June 27, 2019 | 3:24 am IST

બિહારમાં તાજેતરમાં લિચી ખાવાથી અનેક બાળકો મોતના મુખમાં હોમાયા બાદ ગુજરાત રાજ્યમાં પણ સરકારે કરેલા ચેકીંગના આદેશના પગલે ભાવનગર મહાનગરપાલિકા દ્વારા શહેરની મુખ્ય બજારમાં ચેકીંગ કરીને જુદી-જુદી દુકાનોમાંથી આઠ થી દસ કિલો લિચીનો નિકાલ કરવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન