ભાવનગરમાં ગરાસિયા સમાજ, રાજપુત સમાજ અને કરણીસેના દ્વારા શસ્ત્રપૂજન કરાયુ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં ગરાસિયા સમાજ, રાજપુત સમાજ અને કરણીસેના દ્વારા શસ્ત્રપૂજન કરાયુ

ભાવનગરમાં ગરાસિયા સમાજ, રાજપુત સમાજ અને કરણીસેના દ્વારા શસ્ત્રપૂજન કરાયુ

 | 4:18 am IST
  • Share

ભાવનગરના નવાપરામા ગરાસિયા સમાજ દ્વારા શસ્ત્રપૂજન કાર્યક્રમ યોજાયો હતો. જેમા ભાવનગરના યુવરાજ જયવીરરાજસિંહજી હાજર રહ્યા હતા. શસ્ત્રપૂજન નિમિત્તે શહેરના દેસાઈનગરથી નવાપરા સુધી બાઈકરેલી યોજાઈ હતી. જ્યારે ભાવનગર એસપી કચેરી પાસે રાજપુત સમાજની વાડી ખાતે ક્ષત્રિય કારડિયા રાજપુત સમાજ અને રાષ્ટ્રીય રાજપુત કરણી સેના દ્વારા શસ્ત્રપૂજન કરાયુ હતુ. જેમા રાજપુત સમાજના આગેવાનો શસ્ત્રપૂજન કરાયુ હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો