ભાવનગરમાં જરૃરિયાતમંદ બહેરા અને મૂંગા પરિવારોને કીટ વિતરણ - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં જરૃરિયાતમંદ બહેરા અને મૂંગા પરિવારોને કીટ વિતરણ

ભાવનગરમાં જરૃરિયાતમંદ બહેરા અને મૂંગા પરિવારોને કીટ વિતરણ

 | 4:06 am IST

ા ભાવનગર (સંદેશાપ્રતિનિધિ)ાા

ભાવનગરમાં બહેરા-મૂંગા જરૃરિયાતમંદો અંગે બહેરા-મૂંગા સ્કૂલ દ્વારા સિટી મામલતદાર ધવલભાઈ રવિયાના ધ્યાનમાં મૂકાતા ધવલભાઈની સૂચનાથી બહેરા-મૂંગા ટ્રસ્ટનો સંપર્ક કરી ખરેખર પાત્રતા ધરાવતા આ જરૃરિયાતમંદો પરિવારોને શોધી ૨ મહિના ચાલે તેટલા પૂરવઠાની રેશનીંગ કીટનું સિટી મામલતદાર કચેરીના અધિકારી અને સ્ટાફ દ્વારા વિતરણ કરવામાં આવ્યું હતું. જેમાં મીઠુ મરચુ, મસાલો, લોટ વગેરેનો સમાવેશ થાય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન