ભાવનગરમાં નાની બાળાઓ બની માતાજી અને ચોસઠ જોગણી : ધર્મરાજ સોસાયટીમા અનોખુ ગરબા મંદિર - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં નાની બાળાઓ બની માતાજી અને ચોસઠ જોગણી : ધર્મરાજ સોસાયટીમા અનોખુ ગરબા મંદિર

ભાવનગરમાં નાની બાળાઓ બની માતાજી અને ચોસઠ જોગણી : ધર્મરાજ સોસાયટીમા અનોખુ ગરબા મંદિર

 | 4:03 am IST
  • Share

શહેરના પીલ ગાર્ડન પાસે આવેલ શંકર સુવન મંદિર ખાતે નાની બાળાઓએ વિવિધ માતાજીનો વેશ ધારણ કરીને આરતી ઉતારી હતી. જ્યારે શહેરના વડવામાં આવેલ રૃવાપરી માતાજીના મંદિરે નાની બાળાઓએ ચોસઠ જોગણીનો વેશ ધારણ કર્યો હતો. જેના દર્શન માટે ભાવિકો ઉમટયા હતા. આ ઉપરાંત સુભાષનગરમાં ધર્મરાજ સોસાયટીમાં અનોખું ગરબા મંદિર મંદિર આવેલ છે. જેની ૧૮ વર્ષ પહેલાં સ્થાપના કરવામાં આવી હતી. આ ગરબા મંદિરે દર્શન માટે ભાવિકો ઉમટી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો