ભાવનગરમાં બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગરમાં બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી

ભાવનગરમાં બે સ્થળોએ વૃક્ષો ધરાશાયી

 | 3:39 am IST

ભાવનગર શહેરમાં સવા બે ઈંચ વરસાદ પડવાની સાથે જ દેવુબાગ તથા સંઘેડિયા બજાર જાડેજાના ડેલા પાસે વૃક્ષો ધરાશાય થવાના બનાવો બન્યા હતા, તંત્રએ તાબડતોબ સ્થળ પર જઈને તેનો નિકાલ કર્યો હતો. તો અમુક સ્થળોએ વૃક્ષોની ડાળીઓ રસ્તા પર પડી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન