ભાવનગર જિલ્લામાં ૧.૫૨ લાખ હેકટર સાથે ૩૪ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર - Sandesh
  • Home
  • Bhavnagar
  • ભાવનગર જિલ્લામાં ૧.૫૨ લાખ હેકટર સાથે ૩૪ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર
 | 3:36 am IST

ા ભાવનગર (સંદેશ-પ્રતિનિધિ)-ા

ભાવનગર જિલ્લામાં આ વર્ષે ભિમઅગિયારસના દિવસે જ મોટા ભાગના વિસ્તારોમાં વાયુનો વરસાદ ખાબકી જતા કુલ ૧.૫૨ લાખ હેકટર સાથે ૩૪ ટકા વિસ્તારમાં ખરીફ વાવેતર થઈ ગયું છે, હાલમાં બીજા રાઉન્ડથી ખેડૂતોમાં નૂર આવ્યું છે, વાવણી કામ પૂરજોશમાં શરૃ થયુ છે.

જિલ્લામાં બાજરી, મગફળી, તલ, કપાસ, ઘાસચારો, શાકભાજીનું નોંધપાત્ર વાવેતર થઈ રહ્યું છે સરેરાશ ૪.૪૧ લાખ હેકટર વિસ્તારમાં ખરીફ વાવેતર થાય છે, ત્યારે આ વર્ષે સમયસર વરસાદના લીધે વાવણી કામ પૂરજોશમાં ચાલુ ચાલી રહ્યું છે.

કયા કેટલા હેકટરમાં વાવેતર થયું

તાલુકો        વાવેતર ટકા

ભાવનગર     ૩૬૧૨૨        ૧૯.૫૯

સિહોર        ૪૮૩૧૭        ૧૮.૮૧

ઉમરાળા      ૩૨૨૦૦        ૫.૯૭

વલભીપુર     ૪૭૧૮૨        ૦.૧૨

તળાજા        ૬૩૫૨૫        ૪૩.૫૨

ઘોઘા ૨૮૮૫૨        ૪૫.૦૬

જેસર          ૩૪૩૬૯        ૨૩.૧૦

મહુવા         ૮૦૬૮૬        ૬૦.૬૦

પાલીતાણા    ૩૭૬૨૬        ૩૭.૪૨

ગારિયાધાર   ૩૮૭૫૨        ૫૯.૩૧

કુલ   ૪૪૭૬૪૧      ૩૪.૧૧

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન