માતા - પિતા ફોન પર વાત નહીં કરતા કેવડિયામાં યુવતીનો ફાંસો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • માતા – પિતા ફોન પર વાત નહીં કરતા કેવડિયામાં યુવતીનો ફાંસો

માતા – પિતા ફોન પર વાત નહીં કરતા કેવડિયામાં યુવતીનો ફાંસો

 | 3:15 am IST

કેવડિયા કોલોની ઃ કેવડિયા રહેતી  મૂળ બિહારન્ી નિશાએ પ્રેમ લગ્ન કરતા  માતા પિતા ફેન પર વાત કરવાનુ બંધ કરતા યુવતીએ ગળે ફસો ખાઈ આત્મહત્યા કરી લીધી

કેવડિયા  પોલીસ પાસેથી વિગત મળતા અનુસાર મૂળ બિહાર રાજયના મદીપુરા મુરલીગંજ ની નિશાકુમારી રતાન્સ શાહ સાથે ૬ મહિમા પહેલા પ્રેમ લગ્ન સૂરજ કામત સાથે કરી કેવડિયા રાજીવ વન નજીક રહેતી હતી .નિશાકુમારી એ મમ્મી પપ્પાની વિરુદ્ધ જઈ તેમની મરજી વિરુદ્ધ પ્રેમ લગ્ન કર્યા હતા જેનાથી તેના મમ્મી-પપ્પા તેનાથી નારાજ રહેતા હતા. છતાં નિશાકુમારી તેની મમ્મી અને પપ્પાને ફેન કરતિ પણ તેઓ નારાજ હોઈ  તેઓ ફેનમાં વાત કરતા ન હોય જેના લીધે તે ટેન્શન માં રહેતી હતી અને તેનાથી કંટાળીને તેને નિશા કુમારી કેવડિયા રાજીવનજીક પોતાનાં પતિની ગેર હાજરીમાં ગળે ફંસો ખાઈ આત્મહત્યા કરી લેતા કેવડિયા પોલીસે અકસ્માત મોત ગુનો નોંધી વધુ તપાસ આદરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;