માનસિક અસ્વસ્થ યુવતીનું ધાબા પર અગ્નિસ્નાન કરતાં મોત - Sandesh
  • Home
  • Baroda
  • માનસિક અસ્વસ્થ યુવતીનું ધાબા પર અગ્નિસ્નાન કરતાં મોત

માનસિક અસ્વસ્થ યુવતીનું ધાબા પર અગ્નિસ્નાન કરતાં મોત

 | 3:15 am IST

ા વડોદરા ા

દંતેશ્વરની ચિત્રાનગર સોસાયટીમાં રહેતી માનસિક અસ્વસ્થ મહિલાએે મકાનના ધાબા પર ચઢી અગ્નિસ્નાન કરતા તેનું મોત નિપજયું હતું.

દંતેશ્વરની ચિત્રાનગર સોસાયટીમાં રહેતી હેમલતા ખરાત (ઉ.વ.૫૪) માનસિક બિમારીથી પીડાતી હતી. આ બિમારીથી કંટાળીને આજે સવારે ધાબા પર ચઢી જઇ પોતાના શરીર પર કેરોસીન છાંટીને ભડભડ સળગી ગઇ હતી. ગંભીર રીતે દાઝી ગયેલી હેમલતા ખરાત (ઉ.વ.૫૪)નું મોત નિપજયું હતુ. મકરપુરા પોલીસ દ્વારા આ બના અંગે અકસ્માત મોતના કાગળો તૈયાર કરી તપાસ હાથ ધરવામાં આવી છે.

;