મુજપુરની મહીસાગરે ચૂંદડી ચડાવાઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મુજપુરની મહીસાગરે ચૂંદડી ચડાવાઈ

મુજપુરની મહીસાગરે ચૂંદડી ચડાવાઈ

 | 2:30 am IST

ા પાદરા ા 

પાદરાના મુજપૂર ગામ નજીક આવેલ ગંભીરા બ્રિજ પાસે મહીસાગર માતાના મંદિરે પ્રથમ વખત બંને પટ પર માતાજીને ચુંદડી ચઢાવવામાં આવી હતીમાં  આદ્યશક્તિની આસો નવરાત્રી રૂપી પવિત્ર આઠમના દિવસે પાદરા તાલુકાના મૂજપુર સીમ વિસ્તારમાં આવેલ ગંભીરા બ્રિજની બાજુ માં મહિસાગર માતાના મંદિરે સર્વ પ્રથમ વખત આ પાર થી પેલી પાર સુધી માતાજી ને ચુંદડી ચડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મુખ્ય યજમાન તરીકે અર્જુનસિંહ પઢિયાર વડુ જિલ્લા પંચાયત સદસ્યની હાજરીમાં કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં પાદરાના ધારાસભ્ય જશપાલસિંહ પઢિયાર, મૂજપુર ગામના ગ્રામજનોએ તથા આથમનાપુરા યુવક મંડળના ભક્તો, મહિસાગર માતાના ભક્તજનોએ  દર્શનનો લ્હાવો લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;