મુસાફરોની માગને પગલે ત્રણ સ્પેશિયલ રિઝર્ર્વ ટ્રેન દોડાવાશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • મુસાફરોની માગને પગલે ત્રણ સ્પેશિયલ રિઝર્ર્વ ટ્રેન દોડાવાશે

મુસાફરોની માગને પગલે ત્રણ સ્પેશિયલ રિઝર્ર્વ ટ્રેન દોડાવાશે

 | 2:30 am IST

 

વેસ્ટર્ન રેલવે દ્વારા સુવિધામાં વધારો કરાયો

વડોદરાજામનગર વચ્ચે સ્પેશિયલ ટ્રેન પુનઃ શરૂ કરાશે  

વડોદરા ઃ મુસાફરોની સુવિધા માટે અને મુસાફરીની માંગને પહોંચી વળવા માટે વેસ્ટર્ન રેલવે દ્વારા ૩ વધારાની સંપૂર્ણ આરક્ષિત વિશેષ ટ્રેનો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ઉપરાંત વડોદરા અને જામનગર વચ્ચે સુપરફાસ્ટ ઈન્ટરસિટી પણ પુનઃશરૂ કરવામાં આવશે.  

 

 

૩ સ્પેશિયલ ટ્રેન  

() ટ્રેન નં૦૯૦૧૧/૦૯૦૧૨ મુંબઈ સેન્ટ્રલઅમદાવાદ ગુજરાત એક્સપ્રેસ સુપરફાસ્ટ સ્પેશિયલ (ડેઈલી),() ટ્રેન નં૦૯૧૩૬/૦૯૧૩૫ વલસાડ અમદાવાદ ગુજરાત ક્વીન સ્પેશિયલ (ડેઈલી), () ટ્રેન નં૦૯૧૨૯/૦૯૧૩૦ વલસાડવડોદરા સુપરફાસ્ટ ઈન્ટરસિટી સ્પેશિયલ (ડેઈલી)  

પુનઃપ્રસ્થાપિત ટ્રેન   ટ્રેન નં૦૨૯૫૯/૦૨૯૬૦ વડોદરાજામનગર સુપરફાસ્ટ ઈન્ટરસિટી સ્પેશિયલ (ડેઈલી)  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;