મૃત મનાતા અલ-ઝવાહિરીનો ન્યૂયોર્ક ટ્વિન ટાવર ઉપર થયેલા હુમલાની ૨૦મી તિથિના રોજ વીડિયો સામે આવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • World
  • મૃત મનાતા અલ-ઝવાહિરીનો ન્યૂયોર્ક ટ્વિન ટાવર ઉપર થયેલા હુમલાની ૨૦મી તિથિના રોજ વીડિયો સામે આવ્યો

મૃત મનાતા અલ-ઝવાહિરીનો ન્યૂયોર્ક ટ્વિન ટાવર ઉપર થયેલા હુમલાની ૨૦મી તિથિના રોજ વીડિયો સામે આવ્યો

 | 5:17 am IST
  • Share

અલ- કાયદાના નેતા અયમાન અલ-ઝવાહિરીનો ૧૧ સપ્ટેમ્બરે ન્યૂયોર્ક ટ્વિન ટાવર પર થયેલા હુમલાની ૨૦મી તિથિના રોજ નવો વીડિયો સામે આવ્યો છે. આ નવા વીડિયોમાં અયમાન અલ-ઝવાહિરી કહી રહ્યો છે કે યેરુસાલેમ કદી જ્યૂડાઇઝમનું કેન્દ્ર નહીં બને.

ધર્મ હંમેશાં અંધશ્રદ્ધા અને કટ્ટરતાથી પર હોવો જોઈઅ, સહનશીલતા જ ધર્મ છે :CJI

 ભેદભાવપૂર્ણ અથડામણો સમાજ માટે કેટલી જોખમી છે તે અંગે સ્વામી વિવેકાનંદના ૧૮૯૩માં કહેવાયેલા શબ્દો પર ધ્યાન આપવાની આજે તાતી જરૃર છે તેમ જણાવતાં ચીફ જસ્ટિસ એન.વી. રામન્નાએ જણાવ્યું કે સ્વામી વિવેકાનંદ માનતા હતા કે ધર્મ હંમેશાં અંધશ્રદ્ધા અને કટ્ટરતાથી પર હોવો જોઈએ. સર્વકલ્યાણ અને સહનશીલતા જ ધર્મ છે. સ્વતંત્રતા સંગ્રામમાં આરંભાયેલી દુખદાયક ચર્ચાઓ શરૃ થઈ જે આખરે સમતાવાદી બંધારણમાં પરિણમી તેના વર્ષો પહેલાં જ સ્વામી વિવેકાનંદે બિનસાંપ્રદાયિકતાની તરફેણ કરી હતી. જાણે કે એમને આવનારી ઘટનાઓની આગોતરી જાણ હોય! તેઓ વિવેકાનંદ ઈન્સ્ટિટયૂટ ઓફ હ્યુમન એક્સેલન્સના ૨૨મા સ્થાપના દિવસે વક્તવ્ય આપી રહ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન