મોડલને પણ હંફાવે તેવી છે, શ્વેતા તિવારીની દિકરી, જોઇ લો Pics - Sandesh
  • Home
  • Entertainment
  • મોડલને પણ હંફાવે તેવી છે, શ્વેતા તિવારીની દિકરી, જોઇ લો Pics

મોડલને પણ હંફાવે તેવી છે, શ્વેતા તિવારીની દિકરી, જોઇ લો Pics

 | 8:52 am IST

ટેલિવિઝન ઇન્ડસ્ટ્રીની પ્રખ્યાત અબિનેત્રી શ્વેતા તિવારીની દિકરી પલક તિવારી હાલમાં સોશિયલ મિડિયામાં ચર્ચામાં છે. પલકને જોતા તેને કોઇ મોડલથી કમ ના આંકી શકાય. સુંદરતાનાં મામલામાં તે પોતાની માતા પર ગઇ છે.

તમને જણાવી દઇએ કે, પલક શ્વેતા અને રાજા ચૌધરીની દિકરી છે. શ્વેતા અને રાજાએ વર્ષ 1998માં લગ્ન કર્યા હતાં. લગ્નનાં કેટલાક વર્ષો પછી તેમના લગ્ન જીવનમાં ભાંગણ પડ્યુ હતું અને તેમણે છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો હતો. શ્વેતા અને રાજાનાં 2007માં છૂટાછેટા થયા હતાં, એ પછીથી પલક પોતાની માતા શ્વેતા તિવારી સાથે રહે છે. પલક હંમેશા પોતાની માતા સાથે પાર્ટીઓમાં જોવા મળે છે.

હાલમાં પલકને જોઇને એવુ લાગે છે કે, આવનારા સમયમાં પલક બોલિવૂડ અભિનેત્રીઓને પણ હંફાવશે.