મોરબીમાં ગેંગવોર ઃ એક બાળકનું મોત - Sandesh
  • Home
  • Baroda
  • મોરબીમાં ગેંગવોર ઃ એક બાળકનું મોત

મોરબીમાં ગેંગવોર ઃ એક બાળકનું મોત

 | 3:47 am IST

મોરબી ઃ મોરબીના કાલિકા પ્લોટ વિસ્તારમાં આજે સમી સાંજના સમયે બાઈક પર આવેલા બે હિન્દીભાષી શખ્સોએ અંધાધૂંધ ગોળીબાર કરતા ૧૩ વર્ષીય બાળકનું મોત નિપજ્યું હતું. બનાવના પગલે સમગ્ર વિસ્તારમાં સન્નાટો છવાઈ ગયો હતો. આ ધાણીફૂટ ગોળીબારમાં કુલ ત્રણ વ્યક્તિને ઈજા થતાં સારવાર માટે રાજકોટના દવાખાને ખસેડવામાં આવ્યા છે. બીજી બાજુ ફાયરીંગ કરવા આવેલા બે શખ્સો પૈકી એકને ટોળાએ ઝડપી લઈ માર મારતાં તેને પણ સારવાર માટે દવાખાને દાખલ કરવામાં આવ્યો છે.

;