મોરબીમાં શ્રાાવણીયો જુગાર રમતા ૬ પકડાયા - Sandesh
  • Home
  • Morbi
  • મોરબીમાં શ્રાાવણીયો જુગાર રમતા ૬ પકડાયા

મોરબીમાં શ્રાાવણીયો જુગાર રમતા ૬ પકડાયા

 | 12:52 am IST

મોરબી : મોરબી એ ડિવીજન પોલીસ સ્ટાફે બાતમીના આધારે મોરબીના રવાપર ગામે બોનીપાર્કની પાછળ સીલ્વર હાઈટસની સામે જુગાર રમતા વિનોદભાઈ નથુભાઈ કાવર, રાકેશભાઈ નરભેરામભાઈ કાવર, મનીષભાઈ નથુભાઈ કાવર, અરવિંદભાઈ મનસુખભાઈ બાવરવા, પ્રકાશભાઈ ઉર્ફે પકો રસીકભાઈ પારેજીયા, હિમાંશુ વિનોદભાઈ કાવરને રોકડા રૂ.ર૬૮પ૦ સાથે ઝડપીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.