યાત્રી, કૃપયા ધ્યાન દે : ટ્રેનો મોડી પડશે તો રેલવેને ભારે પડી જશે! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • યાત્રી, કૃપયા ધ્યાન દે : ટ્રેનો મોડી પડશે તો રેલવેને ભારે પડી જશે!

યાત્રી, કૃપયા ધ્યાન દે : ટ્રેનો મોડી પડશે તો રેલવેને ભારે પડી જશે!

 | 12:30 am IST
  • Share

ટ્રેનોના સમયપત્રકમાં વિલંબ સર્જાય ત્યારે યાત્રિકોને થતી પરેશાનીને જોતાં સુપ્રીમ કોર્ટે આવા કિસ્સામાં યાત્રિકોને રિફંડ આપવા રેલવેને જણાવ્યું છે જમ્મુ જતી ટ્રેન ચાર કલાક મોડી થતા પરિવાર સાથે યાત્રા કરી રહેલા એક યાત્રિકને ફ્લાઈટ ચૂકી જતા નુકસાન થયેલું. આ યાત્રિકે તેના પ્રવાસ દરમિયાન આ મામલે ફરિયાદ નોંધાવેલી. સુપ્રીમ સુધી પહોંચેલા આ મામલામાં બે ન્યાયાધીશોની ખંડપીઠે યાત્રીને રૃ.૩૦,૦૦૦નું વળતર ચૂકવવાની માંગને સમર્થન આપ્યું છે. ખંડપીઠે વિલંબિત રીતે ચાલતી ટ્રેનોના મુદ્દે રેલવેની આલોચના કરી આવા કિસ્સામાં યાત્રિકો વળતરના હકદાર હોવાનું જણાવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન