રાજપીપળામાં બંેકો ઉઘડતા ગ્રાહકોની ભીડ ઃ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા - Sandesh
  • Home
  • Newspaper
  • રાજપીપળામાં બંેકો ઉઘડતા ગ્રાહકોની ભીડ ઃ સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા
 | 3:03 am IST

 

બીઓબી ખાતે ગ્રાહકો માટે મંડપ અને ખુરશીની વ્યવસ્થા

રાજપીપળા ઃ રવિવાર અને સોમવારે મહાવીર જયંતિની બે દિવસની રજા બાદ આજે ત્રીજે દિવસે રાજપીપળામા બંેકો ઉઘડતા ગ્રાહકોની ભારે ભીડ જામી હતી. સ્ટેટ બેંક, બરોડા બેંક, કેનેરા બંેક, પંજાબ નેશનલ બંેકમા સોસીયલ ડિસ્ટન્શ સાથે ગ્રાહકોની લાંબી લાંબી કતારો જોવા મળી હતી. બેંકોમા સોસીયલ ડીસ્ટંસ સાથે સર્કલ બનાવી સેનેટાઇજેશન સાથે બેંકોમા પ્રવેશ અપાતો હતો. જ્યારે બેક મેનેજર ખુદ માસ્ક પહેરીને સીક્યોરીટીની મદદથી ભાઇઓ અનેબહેનોની અલગ અલગ લાંબી લાઇનો માસોસીયલ ડીસ્ટંસ સાથે અને દરેક ગ્રાહકોને સેનેટાઇઝેશન કરાવીનિયોનુ પાલન કરવાતા નજરે પડતા હતા. જ્યારે રાજપીપળા ખાતે આજેલોકડાઉનના ૧૪મા દિવસેબેંક ઓફબરોડા ખાતેમેનેજર દ્વારા ગ્રાહકોમાટે ખાસ મંડપ અને ખુરસીની વ્યવસ્થા કરાઇ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન