રાજુલા તા.પં.નું સુકાન કોંગ્રેસ પાસેથી આંચકી લેતો ભાજપ - Sandesh
  • Home
  • Jamnagar
  • રાજુલા તા.પં.નું સુકાન કોંગ્રેસ પાસેથી આંચકી લેતો ભાજપ

રાજુલા તા.પં.નું સુકાન કોંગ્રેસ પાસેથી આંચકી લેતો ભાજપ

 | 12:29 am IST

  • કોંગ્રેસના ૨ સભ્યો ગેરહાજર
    રાજુલા : રાજુલા તાલુકા પંચાયતમાં ૬ મહિના પહેલા ભાજપના ત્રણ સભ્યોને ખેડવી કોંગ્રેસે હસ્તગત કરી હતી બાદમાં ૬ સભ્યો ગેરલાયક ઠેરવતા પ્રમુખ ઉપપ્રમુખ બંને સસ્પેન્ડ થયા હતા અને આજરોજ ચૂંટણી યોજાઈ હતી જેમાં બિનહરીફ્ વરણી થઇ હતી
    રાજુલા તાલુકા પંચાયતની પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી. જેમાં પ્રમુખ તરીકે માસુમબેન બારૈયા અને ઉપપ્રમુખ તરીકે અરજનભાઇ વાઘ ની બિનહરીફ્ વરણી થઇ હતી ભાજપના ૯ સભ્યો અને કોંગ્રેસ ના ૩ સભ્યો હાજર રહ્યા હતા. તાલુકા પંચાયતની યોજાયેલી ચૂંટણીમાં પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવ્યો હતો અને ફ્ટાકડા ફેડી વિજયોત્સવ મનાવ્યો હતો .

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન