રામપુરા ગામમાં સંતવાણી તેમજ સારવાર કૅમ્પ યોજાયો - Sandesh
  • Home
  • Newspaper
  • રામપુરા ગામમાં સંતવાણી તેમજ સારવાર કૅમ્પ યોજાયો

રામપુરા ગામમાં સંતવાણી તેમજ સારવાર કૅમ્પ યોજાયો

 | 3:13 am IST

 

ભક્તોએ નિઃશુલ્ક સારવારનો લાભ લીધો

ા જાંબુઘોડા ા

જાંબુઘોડા ના રામપુરા ખાતે આવેલ નિરપક્ષ કબીર આશ્રામના સંત તરણદાસ સાહેબ ગુરુ નિર્મળદાસ સાહેબના સાનિધ્યમાં ભજન સંતોની બેઠક, સત્સંગ પ્રવચન સહિત નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો હતો. જેમાં સંત સોમદાસ સાહેબ ચાચક બોડેલી, પંકાજદાસ સાહેબ વડોદરા, મનુદાસ સાહેબ ધંધોળા ધર્મદાસ સાહેબ ટોકરવા તેમજ મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા. અને ભજન સત્સંગ અને સંત વાણી તેમજ નિઃશુલ્ક સારવાર નો લાભ લીધો હતો.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;