રિયલ એસ્ટેટમાં મહિને 1.27 લાખ સોદા, આવક 877 કરોડે પહોંચી ગઈ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • રિયલ એસ્ટેટમાં મહિને 1.27 લાખ સોદા, આવક 877 કરોડે પહોંચી ગઈ

રિયલ એસ્ટેટમાં મહિને 1.27 લાખ સોદા, આવક 877 કરોડે પહોંચી ગઈ

 | 4:48 am IST
  • Share

સોદામાં ઉછાળો : ગુજરાતના રીઅલ એસ્ટેટ ક્ષેત્રે તેજીનો દોર

2019-20માં માસિક સરેરાશ 642 કરોડની આવક હતી

ગુજરાતમાં રીઅલ એસ્ટેટ બજારમાં તેજીનો દૌર ચાલી રહ્યો છે. મોંઘવારી અને મકાનો-જમીનોના ઊંચા ભાવ છતાં સોદાઓ વધી રહ્યા છે, જેને પગલે રાજ્ય સરકારને મબલક કમાણી થઈ રહી છે. વર્ષ 2021-22ના પ્રથમ 6 મહિનામાં યાને એપ્રિલથી સપ્ટેમ્બર સુધીના ગાળામાં લે-વેચમાં 6,56,561 દસ્તાવેજો થયા છે, જે દ્વારા રાજ્યને સ્ટેમ્પ ડયૂટી અને નોંધણી ફી પેટે રૃ. 4756.55 કરોડની જંગી આવક થઈ છે. આ વર્ષના 6 મહિનામાં પહેલા બે મહિના બીજી કાતિલ લહેરને કારણે ખૂબ જ કપરા હોવા છતાં દસ્તાવેજોની નોંધણી 5.64 ટકા તથા સ્ટેમ્પ ડયૂટીની અને રજિસ્ટ્રેશન ફીની આવક 19.76 ટકા જેટલી વધી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો