પાર્કિગ નીતિ બનાવી છે, મંજૂરી માટે મોકલાઈ SC માં AMC - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • પાર્કિગ નીતિ બનાવી છે, મંજૂરી માટે મોકલાઈ SC માં AMC

પાર્કિગ નીતિ બનાવી છે, મંજૂરી માટે મોકલાઈ SC માં AMC

 | 1:15 am IST
  • Share

 મોલ અને મલ્ટિપ્લેક્સના માલિક દ્વારા ગુજરાતમાં ર્પાિંકગ-ટ્રાફિકના મુદ્દે સુપ્રીમ કોર્ટમાં થયેલી અરજીમાં, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ( એએમસી)ના વકીલે રજૂઆત કરી છે કે, ‘ર્પાિંકગ સંદર્ભની નીતિ તેમને બનાવેલી છે. જેને મંજૂરી માટે સ્ક્રિનિંગ કમિટી સમક્ષ મોકલાયેલી છે. જે અંગે, સ્ક્રિનિંગ કમિટી બે સપ્તાહમાં યોગ્ય હુકમ કરશે.’ રાજ્ય સરકારના વકીલની રજૂઆત હતી કે, ‘આ પછી બે સપ્તાહમાં  સરકાર આ મુદ્દે અંતિમ નિર્ણય લેશે. મંજૂરી મળ્યા બાદ, સરકાર આ નીતિને મંજૂરી આપશે એટલે તેને સોગંદનામા થકી રજૂ કરાશે.’ અરજદારની રજૂઆત હતી કે, ‘સુરત મનપાએ ર્પાિંકગ નીતિ અમલમાં મૂકેલી છે અને રાજ્ય સરકારે તેને મંજૂરી પણ આપેલી છે.’ આ કેસની વધુ સુનાવણી ૨૫ ઓક્ટોબરે હાથ ધરાશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો