હોર્ડિગ્સ ઉતારાયાં, ફૂલો કચરા ભેગા કરાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • હોર્ડિગ્સ ઉતારાયાં, ફૂલો કચરા ભેગા કરાયા

હોર્ડિગ્સ ઉતારાયાં, ફૂલો કચરા ભેગા કરાયા

 | 12:49 am IST
  • Share

રાજભવનની અંદર-બહાર બુધવારની સવારથી જ ‘મંત્રીમંડળની શપથવિધિ- ૧૫ સપ્ટેમ્બર ૨૦૨૧’ લખેલા કટઆઉટ્સ, સ્ટેજની પાછળના ર્હોિંડગ્સ લગાવવાનું શરૃ કરી દેવાયંુ હતંુ. સાંજે ૪-૨૦ કલાકે શપથવિધિની શક્યતાઓ વચ્ચે ૭૦૦ વ્યક્તિઓની ક્ષમતા ધરાવતા શમિયાણામાં ખુરશીઓ મૂકવાથી લઈને ખુશ્બોદાર ફૂુલોનો શણગાર પણ કરી દેવાયો હતો. જો કે, બપોરે અઢી વાગ્યા બાદ સેક્ટર- ૯માં સી.આર.પાટિલના બંગલામાંથી આ કાર્યક્રમ એક દિવસ પાછો ઠેલવાની સૂચનાઓ મીડિયામાં વહેતી થતા ફટાફટ ર્હોિંડગ્સ ઉતારી લેવાયાં હતાં. ફૂલોનો શણગાર કચરા ભેગો કરી દેવાયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન