લોઢણ કેનાલનો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે શ્રામદાન કરીને બનાવ્યો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • લોઢણ કેનાલનો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે શ્રામદાન કરીને બનાવ્યો

લોઢણ કેનાલનો રસ્તો ગ્રામજનોએ સ્વખર્ચે શ્રામદાન કરીને બનાવ્યો

 | 2:59 am IST

ા પાવીજેતપુર ા

પાવી જેતપુર તાલુકાના લોઢણ ગામના નવા ફ્ળીયા જવાના કેનાલનો રસ્તો વર્ષોથી માટી મેટલ અને બીસ્માર હાલતમાં છે. આ ફ્ળીયાના લોકો માટે આ એક જ રસ્તો અનુકૂળ છે અને અહીયાથી જ ગ્રામજનો અવરજવર કરી રહયા છે. કેનાલની બાજુમાથી પસાર થતો રસ્તો બીસ્માર હોવાને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ે. આ અંગે લોઢણના નવા ફ્ળીયાના રહીશોએ સુખી સીંચાઈની કચેરી, ધારાસભ્ય, સાંસદ, મામલતદારને લેખીતમા રાજુયાત કરવા છતાય કોઈ પરીણામ નહી આવતા દ્વારા રૂ. ૩૫ હજાર ફાળો એકત્ર કરી અડધા કિલોમીટરનો રોડ સ્વખર્ચે શ્રામદાન કરીને બનાવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;