વરસાદની સંભાવના હોવાથી ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વરસાદની સંભાવના હોવાથી ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત

વરસાદની સંભાવના હોવાથી ભાવનગરમાં NDRFની ટીમ તૈનાત

 | 4:12 am IST
  • Share

ભાવનગરમાં ભારે વરસાદની આગાહીના પગલે રાજ્ય સરકાર દ્વારા NDRFની એક ટીમ ફાળવી આપી હતી, જેના પગલે ૨૫ નવજવાનો સાથેની આ ટીમ ભાવનગર આવી પહોંચી હતી, સંભવિત કોઈ જગ્યાએ તારાજી સર્જાય તો તુરંત બચાવ કામગીરી હાથ ધરી શકાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન