વહીવટી ઈમારતમા રોશનીનો શું અર્થ ? ગંદકી, ખાડા, ભ્રષ્ટાચાર હટે તો ઉજવણી સાર્થક ! - Sandesh
  • Home
  • Jamnagar
  • વહીવટી ઈમારતમા રોશનીનો શું અર્થ ? ગંદકી, ખાડા, ભ્રષ્ટાચાર હટે તો ઉજવણી સાર્થક !

વહીવટી ઈમારતમા રોશનીનો શું અર્થ ? ગંદકી, ખાડા, ભ્રષ્ટાચાર હટે તો ઉજવણી સાર્થક !

 | 6:20 am IST

  • કાલે રાજકોટ મહાપાલિકાનો સ્થાપના દિન
    મંગળવારે રાજકોટ મહાપાલિકાના સ્થાપના દિનને ઉજવવા મહાપાલિકાની ઈમારત ઝળહળી ઉઠી છે. આ પ્રસંગે ગાયક જાવેદ અલીની સંગીત સંધ્યા પણ યોજાશે. આવા પ્રસંગે ઉજવણી તો થવી જ જોઈએ પરંતુ કોઈ મંત્રાલય જેવું બજેટ ધરાવતી મહાપાલિકાએ રાજકોટ જેવા મહાનગરને ગંદકી, ઉકરડા, તૂટેલા રસ્તા અને શિથીલ ભ્રષ્ટ વહીટમાંથી આઝાદી આપી નાગરિક સુવિદ્યાનો અહેસાસ કરાવવો જોઈએ. વર્ષોના વહાણા પછી પણ રાજકોટમાં હજૂ’યે લોકોની પાયાની સમસ્યાનો ઉકેલ ત્વરિત આવે તેવું કોઈ તંત્ર આ ડીજીટલ યુગમા પણ નથી. ખરેખર તો મહાપાલિકાના મ્યુનિ., કમિશનર, મેયર જેવા સત્તાધીશોએ એવું તંત્ર વિકસાવવું જોઈએ કે જ્યા લોકો સીધા તેમને ફરિયાદ કરી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન