વાંકવડમાં વીજચેકિંગમાં શખ્સે ઈજનેરની ચેકિંગ શીટ ફાડી નાખતા ફરિયાદ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • વાંકવડમાં વીજચેકિંગમાં શખ્સે ઈજનેરની ચેકિંગ શીટ ફાડી નાખતા ફરિયાદ

વાંકવડમાં વીજચેકિંગમાં શખ્સે ઈજનેરની ચેકિંગ શીટ ફાડી નાખતા ફરિયાદ

 | 3:59 am IST
  • Share

પીજીવીસીએલમાં નાયબ ઈજનેર જયેશભાઈ મારડિયાએ વાંકવડ ગામના પરસોતમભાઈ માલકીયા અને છ અજાણ્યા શખસો સામે એરપોર્ટ પોલીસ મથકમાં ગાળો ભાંડી, ફ્રજમાં રૃકાવટ કરી, અપશબ્દો બોલવા અંગે નોંધાવેલી ફ્રિયાદમાં જણાવ્યું હતું કે વાંકવડ ગામે પરસોતમભાઈ વીજચોરી કરે છે તેવી બાતમી આધારે અન્ય સ્ટાફ્ સાથે દરોડો પાડયો હતો ત્યાં જોતા ઈમિટેશનની ભઠ્ઠીમાં ડાયરેક્ટ લાઈન લઈને વીજચોરી કરતા હોય અમારા સ્ટાફ્ દ્વારા ચેકિંગ સીટ ભરી રોજકામ શરૃ કર્યું હતું દરમ્યાન કોઈને ફેન કરતા બાઈકમાં ત્રણ શખ્સો આવ્યા હતા અને થોડીવાર બાદ કારમાં ત્રણ શખસો આવ્યા હતા. આ લોકોએ કામગીરી અટકાવવાનું કહી ચેકિંગ સીટ અને રોજકામના કાગડો આચકી ફડી નાખ્યા હતા.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો