વાઘોડિયા રોડ પર ૩૦૦ વિદ્યાર્થીએ ર્હાિદકના સમર્થનમાં રેલી કાઢી - Sandesh
  • Home
  • Baroda
  • વાઘોડિયા રોડ પર ૩૦૦ વિદ્યાર્થીએ ર્હાિદકના સમર્થનમાં રેલી કાઢી

વાઘોડિયા રોડ પર ૩૦૦ વિદ્યાર્થીએ ર્હાિદકના સમર્થનમાં રેલી કાઢી

 | 2:45 am IST

વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી ચક્કાજામ કર્યો

માથા ઉપર જય સરદાર જય પાટીદારની ટોપીઓ ધારણ કરી

। વાઘોડિયા ।

ર્હાિદક પટેલના ઉપવાસના સમર્થનમાં વાઘોડિયા નજીક આવેલી પારુલ યુનિર્વિસટીના વિદ્યાર્થીઓ દ્વારા આજરોજ બુધવારે બપોરના સમયે વાઘોડિયા વડોદરા રોડ ઉપર કાળી ટી-શર્ટ પહેરી તથા માથા ઉપર જય સરદાર જય પાટીદારની ટોપીઓ ધારણ કરી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યો હતો. રેલીમાં ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓ એકત્રિત થયાં હતાં. વિદ્યાર્થીઓએ રામધૂન બોલાવી રોડ ઉપર બેસી જઈ સતત ૧ કલાક સુધી રોડને ચક્કાજામ કર્યો હતો.  પોલીસે રોડ ખુલ્લો કરાવ્યો હતો.

;