વાલિયાના હીરાપોર ગામે જુગાર રમતા ૩ ઝડપાયા - Sandesh
  • Home
  • Baroda
  • વાલિયાના હીરાપોર ગામે જુગાર રમતા ૩ ઝડપાયા

વાલિયાના હીરાપોર ગામે જુગાર રમતા ૩ ઝડપાયા

 | 3:53 am IST

ા વાલિયા ા

વાલિયાના હીરાપોર ગામના ક્વાર્ટસ ફળિયામાં લાઇટના થાંભલા નીચે કેટલાક ઇસમો જુગાર રમી રહ્યા છે. જેના આધારે દરોડો પાડી જુગાર રમતા રોનક અશોકભાઇ વસાવા, અરવિંદ શંકરભાઇ વસાવા  તેમજ મનીષ કાંતિભાઇ વસાવા ત્રણેય રહે હીરાપોર નાઓને ઝડપી પાડવાની કોષિશ કરતાં ત્રણેય ત્યાંથી નાસી છુટવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, પોલીસેની ટીમે ચારેય બાજુથી તેમને ઘેરી ત્રણે પાસેથી કુલ રૃપિયા ૧૦ હજારથી વધુના મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

;