વિદ્યાધિશની બસ પાણીમા ફસાતા છાત્રોને સલામત રીતે નીચે ઉતારાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • વિદ્યાધિશની બસ પાણીમા ફસાતા છાત્રોને સલામત રીતે નીચે ઉતારાયા

વિદ્યાધિશની બસ પાણીમા ફસાતા છાત્રોને સલામત રીતે નીચે ઉતારાયા

 | 4:09 am IST
  • Share

ભાવનગરમા સોમવારે ખાબકેલા ધોધમાર વરસાદના પગલે ચારે તરફ પાણી ફરી વળ્યા હતા. દરમિયાન શહેરના રીંગ રોડ પર વિદ્યાધિશ વિદ્યાસંકુલની બસ પાણીમા ફસાઈ હતી. વિદ્યાર્થીઓને સલામત રીતે બસમાંથી નિચે ઉતારી લેવાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન