શક્કરિયાંની ચાટ  - Sandesh
1.6M
1M
1.7M
APPS

શક્કરિયાંની ચાટ 

 | 12:30 am IST
  • Share

સામગ્રી ઃ ૨ બાફ્ેલાં શક્કરિયાં, ૧ ચમચી ઘી, ૧ ચમચી લીલી ચટણી, ૨ ચમચી દહીં, થોડાં સમારેલાં કાકડી, ગાજર, ટામેટાં, ૧/૨ ચમચી સમારેલાં લીલાં મરચાં, ૧/૪ ચમચી લાલ મરચું પાઉડર, સ્વાદ મુજબ મીઠું, ચપટી ચાટ મસાલો, લીંબુ, દાડમ, તાજી કોથમીર

રીત ઃ એક ગ્રીલ પેનમાં ઘી લો, બાફ્ેલાં શક્કરિયાંના ટુકડા ફ્રાય કરો. તેમને એક વાટકીમાં લો, બીજી તમામ સામગ્રી સાથે ભેળવી દો. વધુ દાડમ અને કોથમીર સાથે સર્વ કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન