શહેરા તાલુકાનો એથ્લેટીક્સ રમતોત્સવમાં નવ શાળાના ૨૦ વિદ્યાર્થીઓ વિજેતા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શહેરા તાલુકાનો એથ્લેટીક્સ રમતોત્સવમાં નવ શાળાના ૨૦ વિદ્યાર્થીઓ વિજેતા

શહેરા તાલુકાનો એથ્લેટીક્સ રમતોત્સવમાં નવ શાળાના ૨૦ વિદ્યાર્થીઓ વિજેતા

 | 2:31 am IST

ા નાંદરવા ા
પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાનો એથ્લેટિકસ રમતોત્સવ શ્રાી પી.બી.પંડયા હાઇસ્કુલ નાંદરવા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં મોતાલ હાઇસ્કુલના ૧૦૦મી દોડમાં સોલંકી કર્ણરાજ,૪૦૦ મી દોડમાં રાઠોડ જયપાલ, જનકલ્યાણ હાઇસ્કુલ સુરેલી- ૨૦૦દોડમાં પગી અનિલ અને પગી શર્મિષ્ઠા, ૫૦૦૦મી દોડમાં બારીઆ ચેતના,૩૦૦૦મી દોડમાં પગી દિગ્માં, લાંબી કૂદ અને લ.ફ કૂદ માં બારીયા ભૂમિકા, શ્રાી પી.બી.પંડયા હાઇસ્કુલ નાંદરવા- ના
બારીયા સુનિલ ૮૦૦મી દોડ અને ઊંચી કૂદ, વણઝારા અંકિત લ.ફ.કૂદ, નવચેતન હાઇસ્કુલ બાહી- ૧૫૦૦મી દોડ સોલંકી મહિપાલસિંહ, પટેલ રાહુલ લાંબી કુદ, મકવાણા મીરાબેન હથોડા ફ્ેક, કે.એમ. હાઈ. રેણા (મોરવા)- બરછી ફ્ેક અને ભાલા ફ્ેંકમાં અજય ભરવાડ,એસ.વી.ખાંટ હાઈસ્કુલ ખોજલવાસા- હથોડા ફ્ેક વણઝારા કલ્પેશ, પાદરડી હાઇસ્કુલ- બારીયા શર્મિષ્ઠા ૧૦૦દોડ, ધામણોદ હાઇસ્કુલ- ૪૦૦ મી દોડ બારીયા હિરલ, ઉમરપુર જીવનપથ હાઇસ્કુલ- ૮૦૦અને ૧૫૦૦મી દોડમાં પરમાર શિલ્પાબેન, બરછી ફ્ેક અને ચક્ર ફ્ેક માં બારીઆ રમીલાબેન તથા ગોળા ફ્ેંક માં ચાવડાવસંતા બેન વિજેતા થયા હતા.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;