શુલપાણેશ્વર મહાદેવ મંદિરને રંગ બે રંગી લાઈટોથી શણગારાયું - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • શુલપાણેશ્વર મહાદેવ મંદિરને રંગ બે રંગી લાઈટોથી શણગારાયું

શુલપાણેશ્વર મહાદેવ મંદિરને રંગ બે રંગી લાઈટોથી શણગારાયું

 | 2:30 am IST
  • Share

નર્મદા કિનારે બનાવેલા ઘાટનું પણ આકર્ષણ

ા કેવડિયાકોલોની ા

નર્મદા કિનારે આવેલા સુપ્રસિદ્ધ શુળપાણેશવર મહાદેવના મંદિરને રંગ બે રંગી લાઈટો થી શણગારવામાં આવતા મંદિરનો રાત્રી નજારો ખુબ સુંદર બન્યો હતો. આ સ્થળે ગંગા આરતી જેવી નર્મદા આરતી થનાર છે.

સ્ટેચ્યૂ ઓફ્ યુનિટી વિસ્તારમાં ધાર્મિક સ્થળ પણ વિકસિત કરવામાં આવી રહયા છે.  જેના ભાગ રૂપે નર્મદા કિનારે નર્મદા ઘાટ બનાવવામાં આવ્યો છે. અને સીધાં શૂલપાણેશ્વરમહાદેવ મંદિરથી ઘાટ સુધી જવાનો રસ્તો પણ બનાવવામા આવ્યો છે. ત્યારે પવિત્ર સુપ્રસિદ્ધ શૂલપાણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિરે લોકોને અપાર શ્રાદ્ધા અને એ છે. ત્યારે અહીં વાર-તહેવારે રાજકીય નેતાઓથી લઈને અધિકારીઓ, શ્રાધ્ધાળુઓ આવતા હોય છે ત્યારે આ શૂળપાણેશ્વર નર્મદા ઘાટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે નર્મદા આરતીનું આયોજન થનાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન