શેરોમાં ઉછાળે ભારે નફારૂપી વેચવાલી જોવાશે - Sandesh
  • Home
  • Business
  • શેરોમાં ઉછાળે ભારે નફારૂપી વેચવાલી જોવાશે

શેરોમાં ઉછાળે ભારે નફારૂપી વેચવાલી જોવાશે

 | 3:31 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

બી.એસ.ઇ. ઇન્ડેક્સ : (૨૭૭૧૦) ૨૭૮૧૪ તથા ૨૭૮૯૪ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૨૭૯૯૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૨૭૫૮૫-૨૭૫૪૩ તથા ૨૭૪૭૬-૨૭૪૦૯નો પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે. 

નિફટી જુલાઈ ફયૂચર : (૮૫૨૦) ૮૫૩૯ તથા ૮૫૬૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૮૫૯૨નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૮૪૭૭, ૮૪૬૩ તથા ૮૪૩૬ની આરંભિક નીચી સપાટી આવશે, ૮૪૩૬ તૂટતાં ૮૩૭૧નું પેનિક જોવાશે. 

બેંક નિફટી જુલાઈ ફયૂચર : (૧૮૭૨૫) ૧૮૬૫૪ની આરંભિક નીચી સપાટી આવશે. ખરાબ સંજોગોમાં ૧૮૬૫૪ તૂટતાં ૧૮૫૩૪ તથા ૧૮૩૩૬નું પેનિક જોવાશે. ઉપરમાં ૧૮૯૧૧ તથા ૧૮૯૪૬ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૯૦૬૪નો સ્ટોપલોસ રાખવો. 

મહિન્દ્રા-મહિન્દ્રા : (૧૪૩૫) ૧૪૪૪ તથા ૧૪૫૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૧૪૬૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૪૧૯, ૧૪૦૬ તથા ૧૩૭૮નો પ્રત્યાઘાતી ઘટાડો જોવાશે. 

મારૂતિ : (૪૪૧૬) ૪૪૫૨ તથા ૪૪૭૧ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૪૫૦૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૪૩૫૯ તથા તે બાદ ૪૩૧૦નો ઘટાડો જોવાશે. 

યુનિયન બેંક : (૧૩૧) ૧૩૫ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૧૩૭.૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૧૨૭ તથા ૧૨૨નો ઘટાડો જોવાશે. 

યસ બેંક : (૧૧૫૫) ૧૧૪૯ તૂટતાં નફારૂપી વેચવાલી થકી ૧૧૩૨, ૧૧૨૨ તથા ૧૧૦૫નો ઘટાડો જોવાશે. ઉપરમાં ૧૧૬૯ મજબૂત પ્રતિકાર સપાટી છે. 

સિન્ડિકેટ બેંક : (૭૫.૪૦) ૭૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭૮.૫૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૪ તથા ૭૨નો ઘટાડો જોવાશે. 

ભારત ફાઈનાન્સ : (૭૬૪) ૭૭૧ તથા ૭૭૯ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે. વેચાણમાં ૭૮૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૫૨ તથા ૭૩૮નો ઘટાડો જોવાશે. 

કોટક બેંક : (૭૬૧) ૭૬૮ તથા ૭૭૨ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૭૭૯નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૭૫૬ તથા ૭૪૨નો ઘટાડો જોવાશે. 

ટાટા સ્ટીલ : (૩૬૩) ૩૬૭ના ઉછાળે નફારૂપી વેચવાલી જોવાશે, વેચાણમાં ૩૭૦નો સ્ટોપલોસ રાખવો. નીચામાં ૩૫૨ તથા ૩૪૬ની નીચી સપાટી આવશે.