શ્રીલંકા ૧૧૭ રનમાં ઓલઆઉટ - Sandesh
  • Home
  • Sports
  • શ્રીલંકા ૧૧૭ રનમાં ઓલઆઉટ

શ્રીલંકા ૧૧૭ રનમાં ઓલઆઉટ

 | 4:01 am IST

પલેકલ્લે :

ઝડપી બોલર જોશ હેઝલવૂડ અને સ્પિનર નાથન લિયોનની વેધક બોલિંગના સહારે ઓસ્ટ્રેલિયાએ ટેસ્ટ મેચના પ્રથમ દિવસે યજમાન શ્રીલંકાને પ્રથમ ઇનિંગમાં માત્ર ૧૧૭ રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસની રમતના અંતે બે વિકેટ ગુમાવી ૬૬ રન બનાવ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન