સંજાલી ગામે બંધ મકાનમાંથી ધોળે દિવસે ૧.૬૬ લાખની ચોરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સંજાલી ગામે બંધ મકાનમાંથી ધોળે દિવસે ૧.૬૬ લાખની ચોરી

સંજાલી ગામે બંધ મકાનમાંથી ધોળે દિવસે ૧.૬૬ લાખની ચોરી

 | 2:30 am IST

તસ્કરો દાગીના – રોકડ ચોરી ફ્રાર થઇ ગયા

અંકલેશ્વર ઃ અંકલેશ્વર તાલુકાના સંજાલી ગામે તસ્કરો એ એક બંધ મકાન નિશાન બનાવી રોકડ રકમ અને સોનાચાંદી ના દાગીના મળી રૂપિયા ૧.૬૬ લાખના માલમત્તા  કરી ફ્રાર થઈ જતા પોલીસે તપાસ હાથ  ધરી છે ,

પોલીસ સૂત્રીય માહિતી મુજબ નર્મદા જિલ્લા ના ગરુડેશ્વર ના અને હાલ  અંકલેશ્વર ના સંજાલી ગામે રહેતા મહેશ ભાઈ પ્રજાપતિ  પત્ની અને બાળકો સાથે રહે છે .તેઓ પત્ની સાથે મકાન બંધ કરી  નોકરી ઉપર ગયા  હતા દરમ્યાન તસ્કરો એ ધોળે દિવસે તેમના મકાન નિશાન બનાવી બારી માંથી મકાન માં પ્રવેશ કર્યો હતો અને તસ્કરો એ પ્લાસ્ટિક ના બેરલ માં મુકેલ રોકડા રૂપિયા ૩ હજાર અને સોનાચાંદી ના દાગીના  કરી ફ્રાર  ગયા હતા નોકરી પરથી પરત ફ્રતા તેઓ ને ચોરી થઇ હોવાનું જણાતા તેઓ એ અંકલેશ્વર તાલુકા પોલીસ મથક માં જાણ કરતા પોલીસ કાફ્લો આવી પહોંચ્યો હતો મહેશ પ્રજાપતિ એ રોકડારૂપિયા ૩ હજાર અને સોના ચાંદી ના દાગીના મળી રૂપિયા ૧ લાખ ૬૬ હજારની ચોરી અંગે તાલુકા પોલીસ મથક માં ફ્રિયાદ નોંધાવી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;