સંજેલી માં ફ્ૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • સંજેલી માં ફ્ૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી

સંજેલી માં ફ્ૂટવેરની દુકાનમાં શોર્ટસર્કિટના કારણે આગ લાગી

 | 2:30 am IST
  • Share

 ા સંજેલી ા

 સંજેલી મંગળ બજારમાં આગ લાગવાની ઘટના ઘટી હતી.મોડી રાત્રે મહાલક્ષ્મી ફ્ૂટવેર કંગન સ્ટોરની દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે. તેવી સંભાવના જેને લઈ આસપાસના રહીશો ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.આગ લાગતા ચપ્પલ, સહિત માલ સામાન બળીને ખાખ થઈ જવા પામ્યો હતોસંજેલી ખાતે મંગળ બજાર ખાતે મહાલક્ષ્મી ફ્ૂટવેર કંગર સ્ટોરના માલિક રાજેન્દ્રકુમાર કલાલની દુકાનમાં મોડી રાત્રીના અરસામાં અગમ્ય કારણોસર આગ લાગી હોવાનું સપાટી પર આવ્યુ હતું. આગ લાગતા માલ સમાન બળીને ખાખ થઈ ગયો હતો.મોટી સંખ્યામાં માલ મતાનું નુકશાન થયું હોવાના માલિક દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો