સનીએ સ્વિમસ્યૂટ પહેરી ઘરની છત પર આપ્યો પોઝ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Entertainment
  • Bollywood
  • સનીએ સ્વિમસ્યૂટ પહેરી ઘરની છત પર આપ્યો પોઝ

સનીએ સ્વિમસ્યૂટ પહેરી ઘરની છત પર આપ્યો પોઝ

 | 4:42 am IST
  • Share

ટેરેસ પરના પૂલમાં એન્જોય કરતી જોવા મળી

એક્ટ્રેસ સની લિયોનીએ તાજેતરમાં તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક તસવીર શેર કરી છે જેમાં તેના નવા ઘરની ઝલક જોઈ શકાય છે જણાવી દઈએ કે સની થોડાક સમય પહેલાં જ તેના નવા ઘરમાં શિફ્ટ થઈ છે. સનીએ અત્યારે જે ફોટો શેર કરી છે તેના પરથી અંદાજ લગાવી શકાય કે સનીનું નવું ઘર કેટલું આલીશાન છે. સનીએ તેના ઘરની છત પરના સ્વિમિંગ પૂલની એક ઝલક ફેન્સને આપી છે. તેણે આને પીસ ઓફ હેવન એટલે સ્વર્ગનો એક ભાગ જણાવ્યું છે. ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેર કરતા સનીએ લખ્યું, અને મુંબઇમાં સારા મોસમની શરૃઆત થવા દો. પોતાના ઘરમાં સ્વર્ગનો એક ભાગ મેળવીને ધન્ય મહેસૂસ કરી રહી છું. પૂલમાં ક્વોલિટી ટાઇમ ગાળતી સનીની આ ફોટો જોઈને અંદાજો લગાવી શકાય કે સની ખૂબ જ એન્જોય કરી રહી છે. સ્વિમ વિયરમાં બન્ને હાથ ફેલાવીને તે તેનું ફિગર ફ્લોન્ટ કરી રહી છે અને તેનું નવું ઘર પણ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો