સમા કલ્યાણ હોલ પાસેથી દારૃ પીધેલા ૪ નબીરા ઝડપાયા - Sandesh
  • Home
  • Baroda
  • સમા કલ્યાણ હોલ પાસેથી દારૃ પીધેલા ૪ નબીરા ઝડપાયા

સમા કલ્યાણ હોલ પાસેથી દારૃ પીધેલા ૪ નબીરા ઝડપાયા

 | 3:16 am IST

ા વડોદરા ા

સમા કલ્યાણ હોલ પાસે શુક્રવારે મોડીસાંજે પોલીસ દ્વારા વાહન ચેકિંગ કરવામાં આવતું હતું, તે વખતે એક શંકાસ્પદ કાર પોલીસે અટકાવી હતી. પોલીસે તપાસ કરતાં તેમાંથી કૌશિક નટવરલાલ પરમાર, રાજુ હિરાલાલ ગીરી, ઈશ્વર ડાહ્યાભાઈ ચૌહાણ (રહે, મધુરમ ફ્લેટ, ગોરવા) અને પ્રવીણ રામજીભાઈ મકવાણા (રહે, હરીઓમ સોસાયટી, દશરથ) દારૃ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા.સમા પોલીસે ચારેય નબીરા વિરુદ્વ પ્રોહિબીશનનો ગુનો દાખલ કરી તમામની ધરપકડ કરી હતી.

;