સિહોરના ગુંદાણામાં ડમ્પીંગના કચરામાં આગ ભભૂકી - Sandesh
  • Home
  • Bhavnagar
  • સિહોરના ગુંદાણામાં ડમ્પીંગના કચરામાં આગ ભભૂકી

સિહોરના ગુંદાણામાં ડમ્પીંગના કચરામાં આગ ભભૂકી

 | 4:24 am IST
  • Share

ભાવનગરના સિહોરના ગુંદાણા વિસ્તારમાં આવેલ ડમ્પીંગના સાઇટના કચરાના ઢગલામાં ભીષણ આગ લાગી હતી, જેની જાણ થતા જ નગરપાલિકાના ફયર ઓફ્સિર કૌશિક રાજ્યગુરુ, ધર્મેશભાઈ ચાવડા, મુકેશભાઇ, નિરંજનભાઈ, સંદીપભાઈ, રાજુભાઇ અને સેનેટેશન ટીમ અજયભાઈ, જીગાભાઈ, રોહિતભાઈ, નરશીભાઈ દ્વારા પાણીનો છંટકાવ સહીતની કામગીરી હાથ ધરી હતી, ઘટનાસ્થળ પર પ્રાંત અધિકારી, ચીફ્ ઓફ્સિર સહિતનો કાફ્લો પહોંચી ગયો હતો. આગ નિયંત્રણમાં આવી ગઈ હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો