સોમનાથના ત્રિવેણી સંગમમાં ભાવિકોનું ઘોડાપુર - Sandesh
  • Home
  • Jamnagar
  • સોમનાથના ત્રિવેણી સંગમમાં ભાવિકોનું ઘોડાપુર

સોમનાથના ત્રિવેણી સંગમમાં ભાવિકોનું ઘોડાપુર

 | 1:15 am IST

સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ત્રિવેણી સંગમ કિનારે શ્રાાવણમાસના અંતિમ દિવસે અમાસના લોકોનું ઘોડાપુર જોવા મળ્યું હતું. અનેક લોકોએ પીપળાને પાણી પાયું હતું. તેમજ પિતૃ મોક્ષાર્થે વિવિધ ધાર્મિક કાર્યો કર્યાં હતાં.