હવે મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સામેલ થશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • હવે મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સામેલ થશે

હવે મહિલાઓ પણ નેશનલ ડિફેન્સ એકેડેમીમાં સામેલ થશે

 | 12:30 am IST
  • Share

દેશની સેવા કરવા માટેનું સ્વપ્ન સેવતી યુવતીઓ હવે નેશનલ ડિફેન્સ એકેડેમીમાં પણ સામેલ થઈ શકશે. સુપ્રીમ કોર્ટે આ પ્રકારનો ચુકાદો આપ્યો છે. NDAમાં અત્યાર સુધી માત્ર પુરુષો જ જોડાઈ શકતા હતા. આ મુદ્દે વ્યાપક દલીલો થતી હતી. NDAમાં ભરતી માટે UPSC  દ્વારા વર્ષમાં બે વાર પરીક્ષાનું આયોજન થાય છે. વર્ષ ૨૦૨૧માં તેની તા.૫ સપ્ટેમ્બરે પરીક્ષા હતી પરંતુ આ તારીખને હવે લંબાવી દેવામાં આવી છે. નવી જાહેરાત મુજબ હવે તા.૧૪ નવેમ્બર,૨૦૨૧ના પરીક્ષા લેવાશે. સુપ્રીમ કોર્ટે મહિલાઓને ગ્દડ્ઢછમાં સામેલ થવા બાબતે દાખલ એક અરજીમાં ચૂકાદો આપતા લિંગભેદને દૂર કરી મહિલાઓને પણ એકેડમીમાં સામેલ કરવા આદેશ કર્યાે હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન