૧૯ વર્ષથી નાસતો ફરતો આરોપી જાંબુઘોડાથી ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • ૧૯ વર્ષથી નાસતો ફરતો આરોપી જાંબુઘોડાથી ઝડપાયો

૧૯ વર્ષથી નાસતો ફરતો આરોપી જાંબુઘોડાથી ઝડપાયો

 | 3:53 am IST

ા ગોધરા ા

પેરોલ ફર્લો સ્કોડ ગોધરાની પોલીસે હાલોલ ટાઉન પોલીસ મથકનો મારામારીના ગુનામાં છેલ્લા ૧૯ વર્ષથી નાસતા ફરતા વોન્ટેડ આરોપીને ઝડપી પાડયો હતો.

પંચમહાલ જિલ્લા પોલીસને મળેલી બાતમી મેળવી હતી કે હાલોલ ટાઉન પોલીસ મથકનો પ્રભાત ઉર્ફે પ્રતાપ મંગા વાદી (રહે. હાલોલ)નાને કે જે  છેલ્લા ૧૯ વર્ષથી મારામારીના ગુનામાં ફરાર હતો. જેની તપાસ હાથ ધરવામાં આવી હતી અને પેરોલ ફર્લો સ્કોડ ગોધરાની પોલીસ દ્વારા માહિતીના આધારે જાંબુઘોડા ખાતેથી ઝડપી લઈ હાલોલ ટાઉન પોલીસ મથકે સોંપ્યો હતો.

;