૮૬૫૨-૮૬૭૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી - Sandesh
  • Home
  • Business
  • ૮૬૫૨-૮૬૭૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી

૮૬૫૨-૮૬૭૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી

 | 4:02 am IST

ડેઈલી ટ્રેડિંગ : ધર્મેશ ભટ્ટ

. બીએસઈ ઈન્ડેક્સ : (૨૭૯૭૭) ૨૭૮૮૦-૨૭૮૩૨ના ઘટાડે લેવાલી જોવાશે, લેણમાં ૨૭૭૩૬નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૨૮૦૮૦ તથા ૨૮૧૫૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૨૮૧૫૦ પાર થતાં ૨૮૨૫૫-૨૮૨૯૭ તથા તે બાદ ૨૮૩૭૨નો સુધારો જોવાશે. નીચામાં ૨૭૭૩૬ તૂટતાં ૨૭૫૬૭નો ઘટાડો જોવાશે.

નિફટી જુલાઈ ફયૂચર : (૮૫૮૫) ૮૫૭૬-૮૫૬૪ના ઘટાડે લેવાલી જોવાશે, લેણ પેટે ૮૫૩૦નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૮૬૨૮ તથા ૮૬૫૨-૮૬૬૭ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮૬૬૭ પાર થતાં ૮૬૯૯ તથા ૮૭૨૮નો સુધારો જોવાશે. નીચામાં ૮૫૩૦ તૂટતાં ૮૫૦૧ તથા તે બાદ ૮૪૫૪નો ઘટાડો જોવાશે.

બેંક નિફટી જુલાઈ ફયૂચર : (૧૮૮૭૦) ૧૮૭૭૭-૧૮૭૨૨૩ના ઘટાડે લેવાલી જોવાશે. લેણમાં ૧૮૬૦૭નો સ્ટોપલોસ રાખવો. ઉપરમાં ૧૯૦૦૦ તથા ૧૯૦૮૦ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૧૯૦૮૦ પાર થતાં ૧૯૨૧૮ તથા ૧૯૩૧૧નો સુધારો જોવાશે. નીચામાં ૧૮૬૦૭ તૂટતાં ૧૮૫૬૦ના ૧૮૫૩૪ તથા તે બાદ ૧૮૪૦૦નો ઘટાડો જોવાશે.

લાર્સન : (૧૫૯૧) ૧૫૮૦ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૭૧૭ તથા ૧૭૩૬નો સુધારો જોવાશે.

પાવરગ્રીડ : (૧૭૧) ૧૭૦ના ઘટાડે ૧૬૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૭૬.૫૦ તથા ૧૮૦નો સુધારો જોવાશે.

વોલ્ટાસ : (૩૪૨) ૩૩૮.૫૦ના ઘટાડે ૩૩૬ના સ્ટોપલોસથીલેવું. ઉપરમાં ૩૫૦ તતા ૩૫૬નો સુધારો જોવાશે.

સન ફાર્મા : (૮૦૦) ૮૦૫ તથા ૮૦૮ની પ્રતિકાર સપાટી ધ્યાનમાં રાખવી. ૮૦૮ પાર થતાં ભારે ફ્રેશ લેવાલી થકી ૮૨૧ તથા ૮૨૮નો ઝડપી સુધારો જોવાશે. નીચામાં ૭૮૬ તથા ૭૮૭ મહત્ત્વના ટેકા છે.

જીંદાલ સ્ટીલ : (૮૦) ૭૭-૭૬ના ઘટાડે ૭૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૮૯નો સુધારો જોવાશે.

જેએસડબલ્યુ સ્ટીલ : (૧૬૫૯) ૧૬૪૮ તથા ૧૬૩૫ના ઘટાડે ૧૬૨૭ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૧૬૭૫, ૧૭૦૦ તથા ૧૭૪૦નો સુધારો જોવાશે.

ઝી એન્ટર : (૪૭૪) ૪૬૯-૪૬૭ના ઘટાડે ૪૬૩ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૪૮૩ તથા ૪૯૨નો સુધારો જોવાશે.

કોલગેટ : (૯૬૮) ૯૬૪ના ઘટાડે ૯૫૮ના સ્ટોપલોસથી લેવું. ઉપરમાં ૯૯૮નો સુધારો જોવાશે.