08th-november-2018-06-pm-top-headline-news
  • Home
  • Featured
  • News @06 PM: CM રૂપાણીએ ફરી આલોપ્યો અ’વાદના નામકરણનો રાગ સહિતના અહેવાલો

News @06 PM: CM રૂપાણીએ ફરી આલોપ્યો અ’વાદના નામકરણનો રાગ સહિતના અહેવાલો

 | 5:55 pm IST

આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા હતા, ત્યારબાદ તેમને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું જ્યારે કોંગ્રેસના યુવાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. રાહુલે ટ્વિટ કરી અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી અને પાંચ રાજ્યોમાં થનારી વિધાન સભામી ચૂંટણી માટે મતદાનમાં હવે થોડાક દિવસ જ બાકી છે. વોટિંગથી પહેલા આક્ષેપપ્રતિઆક્ષેપ શરૂ થઇ ગાય છે. તેલંગાનામાં ચુંટણી પ્રચાર દરમ્યાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન આપ્યું છે. સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચો એક ક્લિક પર-1:  ભદ્રકાળીના દર્શન બાદ રૂપાણીએ ફરી આલોપ્યો અમદાવાદના નામકરણનો રાગ, જાણો શું કહ્યું?

આજે રાજ્યના સીએમ વિજય રૂપાણીએ નવા વર્ષે ભદ્રકાળી મંદિરમાં દર્શન કર્યા હતા, ત્યારબાદ તેમને અમદાવાદનું નામ બદલીને કર્ણાવતી મુદ્દે પોતાનું નિવેદન આપ્યું હતું.

વધુ વાંચો એક ક્લિક પર-2:   અડવાણીના જન્મદિવસ પર રાહુલ ગાંધીનું ટ્વિટ- ‘મનની ખુશી મિલે’

કોંગ્રેસના યુવાધ્યક્ષ રાહુલ ગાંધીએ બીજેપીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને તેના જન્મદિવસ પર શુભેચ્છા પાઠવી હતી. રાહુલે ટ્વિટ કરી અડવાણીને જન્મદિવસની શુભકામનાઓ પાઠવી હતી.

વધુ વાંચો એક ક્લિક પર-3:   કોંગ્રેસ મુક્ત નહી, મુસ્લિમ મુક્ત ભારત બનાવવા માંગે છે BJP’

પાંચ રાજ્યોમાં થનારી વિધાન સભામી ચૂંટણી માટે મતદાનમાં હવે થોડાક દિવસ જ બાકી છે. વોટિંગથી પહેલા આક્ષેપપ્રતિઆક્ષેપ શરૂ થઇ ગાય છે. તેલંગાનામાં ચુંટણી પ્રચાર દરમ્યાન AIMIM પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ એવું નિવેદન આપ્યું છે જેની ચારેય તરફ ચર્ચા થઇ રહી છે.

વધુ વાંચો એક ક્લિક પર-4:   દિલ્હીમાં કાયદાની ઐસી કી તૈસી, રાત્રે 10 વાગ્યા પછી પણ ફટાકડા ફુટ્યાં

સમગ્ર દેશમાં બુધવારે દિવાળીનો તહેવાર ધૂમધામથી આનંદ અને ઉત્સાહ સાથે ઉજવવામાં આવ્યો હતો. જોકે દેશની રાજધાની દિલ્હીમાં દરેક તહેવારને ધૂમધામથી જ ઉજવવામાં આવે છે. 

વધુ વાંચો એક ક્લિક પર-5:   MP ચૂંટણીમાં ભાજપે જાહેર કરી ત્રીજી યાદી, જાણો 32 ઉમેદવારોનું લિસ્ટ

ભાજપે મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણી માટે ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. 32 ઉમેદવારોની આ યાદીમાં ઘણા બઘા રહસ્યો હતાં તે બહાર આવ્યા છે.

વધુ વાંચો એક ક્લિક પર-6:   અમેરિકા: કેલિફોર્નિયાના બારમાં ભીષણ ગોળીબાર, 13ના મોત

અમેરિકાના દક્ષિણ કેલિફૉર્નિયાની એક બારમાં બુધવારે રાત્રે ગોળીબાર થયો જેમાં ઘણા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે. સાથે એવું કહેવામાં આવી રહ્યું છે કે, અત્યાર સુધી 13ના મોત નિપજ્યા છે. હુમલાવરે સેમી ઑટોમેટિક ગનથી હુમલો કર્યો અને તાબડતોડ ગોળીઓ વરસાવી હતી.

વધુ વાંચો એક ક્લિક પર-7:   1 ઓવરમાં બનેલા રન સાંભળીને તમને લાગશે મોટો ઝાટકો, નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાયો

ઝીલેન્ડ ઘરેલુ ક્રિકેટમાં બુધવારે એક અજીબો ગરીબ ઘટના બની હતી. જે સાંભળીને તમને કદાચ વિશ્વાસ નહીં થાય પરંતુ તે હકીકત છે. મેચ દરમિયાન બેટ્સમેનોએ 1 ઓવરમાં 43 રન ફટકાર્યા હતા. 

વધુ વાંચો એક ક્લિક પર-8:   Gmailનો પાસવર્ડ બદલવો છે તો જાણી લો આ છે સહેલી ટ્રિક્સ

સૌથી લોકપ્રિય ઇ-મેઇલ સર્વિસ Gmail આપણી ડેલી લાઇફનો ભાગ છે. સુરક્ષાના હિસાબથી આપણે સતત જીમેઇલનો પાસવર્ડ બદલતા રહેવું જોઇએ. જી-મેઇલમાંલ પાસવર્ડ બદલવો કોઇ મુશ્કેલ કામ નથી પરંતુ તે ખૂબ સહેલું કામ છે.