09th-november-2018-03-pm-top-headline-news
  • Home
  • Featured
  • News @03 PM: છત્તીસગઢમાં મોદીના પ્રહારો, આણંદનાં ભેદી રીતે યુવાનનું મોત સહિતના અહેવાલો

News @03 PM: છત્તીસગઢમાં મોદીના પ્રહારો, આણંદનાં ભેદી રીતે યુવાનનું મોત સહિતના અહેવાલો

 | 2:58 pm IST

 અહીં પીએમે સભા સંબોધતી વખતે કહ્યું હતું કે, અમારી સરકાર દરેક લોકોની સાથે છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના ભાષણની શરૂઆત છત્તીસગઢી ભાષામાં કરી હતી, તો શુક્રવારે સેનાને કંઇક એવું જ હથિયાર મળવા જઇ રહ્યા છે, જેનાથી દુશ્મન દેશો ધ્રુજી જશે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે, જ્યારે ગુજરાતમાં 31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ ફરવાના શોખીન ગુજરાતીઓ સહિત દેશભરના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે સહિતના અગત્યના સમાચાર એક ક્લિક પર

વધુ વાંચો એક ક્લિક પર-1: નક્સલીઓના ગઢમાં મોદીના પ્રહારો, ‘જેણે પત્રકારને માર્યો, તેને ક્રાંતિકારી ગણાવે છે કોંગ્રેસ’

છત્તીસગઢમાં થનારી વિધાનસભા ચૂંટણી માટે દરેક પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી તરફથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે છત્તીસગઢમાં ચૂંટણીનો પ્રચાર પ્રસાર કરવા આવ્યા છે.

વધુ વાંચો એક ક્લિક પર-2:  છત્તીસગઢમાં રાહુલ PM પર ગર્જયા- ‘નોટબંધી કરી લોકોને મૂર્ખ બનાવ્યા’

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ શુક્રવારે છત્તીસગઢના કાંકેરમાં જનસભાને સંબોધિત કરી હતી. રાહુલે અહીની રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા.

વધુ વાંચો એક ક્લિક પર-3:  સેનામાં સામેલ થઇ 3 એમ-777 હોવિત્જર અને 10 K.9 વ્રજ તોપ, જાણો તેના ખાસિયતો

સરહદ પર વધતા તણાવની વચ્ચે સતત ભારતીય સેના પોતાના ભાથામાં મોટા શસ્ત્રો ભેગા કરી રહ્યું છે. ત્યારે શુક્રવારે સેનાને કંઇક એવું જ હથિયાર મળવા જઇ રહ્યા છે, જેનાથી દુશ્મન દેશો ધ્રુજી જશે. આ દરમિયાન સેનાને આજે અમુક એવા હથિયાર મળ્યા છે.

વધુ વાંચો એક ક્લિક પર-4:   ઝકરબર્ગની પત્ની પ્રિસિલા સમાજસેવા માટે 4.45 લાખ કરોડનું દાન કરશે

ફેસબુકના સીઇઓ માર્ક જકરબર્ગની પત્ની પ્રસિલા ચાન નવી પેઢીમાં ભલાઇમાં 61 અરબ ડોલર એટલે આશરે 4.45 લાખ કરોડ રૂપિયા ખર્ચ કરશે. ફેસબુકના હાલના શેર પ્રાઇઝના હિસાબથી બન્નેની સંપતિથી વધારે છે.

વધુ વાંચો એક ક્લિક પર-5:   ભેદીરીતે યુવાનનું થયું મોત, પરિવારજનોએ પોલીસ પર કર્યો ગંભીર આક્ષેપ

આણંદ શહેરમાં ગત રાત્રીના સુમારે યોગી બેકરી નજીક બેભાન હાલતમાં મળેલા યુવાનને પોલીસ દ્વારા જનરલ હોસ્પિટલમાં લઇ જવાતા તેનું મોત નિપજતા..

વધુ વાંચો એક ક્લિક પર-6:  શું તમે સ્ટેચ્યૂ ઓફ યૂનિટી જોવા વિચારી રહ્યા છો? તો ખાસ વાંચો આ અહેવાલ

31મી ઓક્ટોબરે દેશ-દુનિયા સામે વિશ્વની સૌથી ઉંચી સરદારની પ્રતિમાનું લોકાર્પણ કરવામાં આવ્યું, અને ત્યારબાદ ફરવાના શોખીન ગુજરાતીઓ સહિત દેશભરના લોકો અહીં મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. 

વધુ વાંચો એક ક્લિક પર-7:   મહારાષ્ટ્રના દહાણુ પાસે ટ્રેનના બે ડબ્બામાં ભીષણ આગ, 10 ટ્રેનો પ્રભાવિત

રાજ્યમાં જાણે રેલ્વે વિભાગને દરરોજ કોઇને કોઈ જગ્યાએથી માઠા સમાચાર મળી રહ્યા છે. હાલ મહારાષ્ટ્ર પાસેથી આગની ઘટના સામે આવી રહી છે. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના દહાણુમાં ગુરૂવારે રાત્રે એક માલ ગાડીના બે ડબ્બામાં આગ લાગ્યાં બાદ લાંબા અંતરની 10 ટ્રેનની સેવા પ્રભાવિત થઈ છે.

વધુ વાંચો એક ક્લિક પર-8:   તમારા ફોટાનું આ રીતે બનાવો WhatsApp સ્ટીકર

ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપે હાલમાં દરેક યુજર્સ માટે સ્ટીકર ફીચરની શરૂઆત કરી છે. તે હેઠળ યુજર્સ ચેટ્સમાં સ્ટીકર્સ મોકલી શકે છે. કંપની જેના માટે થર્ડ પાર્ટી ડેવલપર્સના પણ સ્ટીકર્સ સામેલ કરવાની શરૂ કર્યું છે.

વધુ વાંચો એક ક્લિક પર-9:   મિનિટોમાં ઘરે જ બનાવો ટેસ્ટી દહીં પુરી, ઝટપટ ખાઇ જશે ઘરના લોકો

નવા વર્ષમાં આખો દિવસ ફરીને તમે થાકી ગયા હશો તો મિનિટોમાં તમે દહીં પુરી ઘરે જ બનાવી શકો છો. પાણીપુરીનું નામ સાંભળતાની સાથે જ દરેક લોકોના મોંમાં પાણી આવી જાય છે.