1.44 lakh pilgrims visit Amarnath Yatra in 11 days see photos
  • Home
  • Photo Gallery
  • ‘જય ભોલેનાથ’ માત્ર 11 દિવસમાં 1.44 લાખ ભક્તોએ કરી અમરનાથ યાત્રા, જુઓ PHOTOS

‘જય ભોલેનાથ’ માત્ર 11 દિવસમાં 1.44 લાખ ભક્તોએ કરી અમરનાથ યાત્રા, જુઓ PHOTOS

 | 5:28 pm IST

અમરનાથ યાત્રા માટે આજે એટલે કે શુક્રવારે 5,395 શ્રધ્ધાળુઓ આવ્યાં હતા અને રવાના થયા. આ વર્ષે એક જૂલાઈથી યાત્રા શરૂ થયા પછી અત્યાર સુધીમાં 1.44 લાખ શ્રધ્ધાળુઓ સમુદ્ર તટથી 3,888 મીટર ઉંચા આવેલા બાબા બર્ફાનીનાં દર્શન કરવા માટે આવી ચૂક્યા છે.

અધિકારીઓએ જણાવ્યું કે, 1 જૂલાઈએ યાત્રા શરૂ થયા બાદ અત્યાર સુધીમાં 11 દિવસોમાં 1,44,058 શ્રધ્ધાળુઓ પવિત્ર શિવલીંગના દર્શન કરવા માટે આવી ગયાં છે. તો જુઓ ફોટોઝમાં એક ઝલક…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન