10 bollywood celebs who are in relationship after marriage in movies
  • Home
  • Photo Gallery
  • PHOTOS: લગ્ન પછી પણ તાગડધિન્ના કરનારા 10 સેલેબ્સ! બોક્સ ઓફિસે ઉઠાવ્યો ફાયદો

PHOTOS: લગ્ન પછી પણ તાગડધિન્ના કરનારા 10 સેલેબ્સ! બોક્સ ઓફિસે ઉઠાવ્યો ફાયદો

 | 5:27 pm IST

લગ્ન પછી તાગડધિન્ના કરતા હોય એવાં ઘણા બોલિવૂડ સ્ટાર ચર્ચામાં રહી ચૂક્યાં છે. હિરો હિરોઈનનો વચ્ચે પ્રેમ અને બ્રેકઅપની ખબરો અવાર નવાર ફરતી જોવા મળે છે. પરંતુ અમુક હિરો અને હિરોઈન તો એવા છે કે જેનાં લગ્ન થઈ ગયાં છતાં અફેરમાં હોય. તો અહીં જુઓ એવા 10 બોલિવૂડ સ્ટારનાં અફેરનાં ફોટો કે જે લગ્ન પછી પણ તાગડધિન્ના કરતા હોય. અહીં અમે રિયલ લાઈફની વાત નથી કરતા પણ ફિલ્મમાં લગ્ન પછી જે હિરો હિરોઈને અફેર કર્યાં હોય એની વાત કરવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન